બાંદ્રાથી ગોરેગાંવમાં રહેતા ૧૫ પરિવાર પોતાને બોલિવૂડ સમજે છેઃ Richa Chadha

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અલી ઝફર અને રિચા ચઢ્ઢાએ આ ફિલ્મ વિશે વાત કરી હતી Mumbai, તા.૩૧ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે નવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, ‘ગલ્સ વિલ બી ગર્લ્સ’. આ ફિલ્મને સન્ડાન્સ અને વિશ્વભરના ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. પછી આ ફિલ્મ ગયા અઠવાડિયે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી […]

લોકોનું આત્મસન્માન મરી પરવાર્યું છે, કોઈ આંદોલન નથી થતું ,Richa Chadha

Mumbai,તા.૧૮ ઉત્તર ભારતમાં પ્રદૂષણના ઊંચા સ્તરે માઝા મૂકી છે અને નાગરિકો શ્વાસમાં જે હવા લે છે એની ગુણવત્તા અત્યંત કથળી ગઈ છે એની સામે રિચા ચઢ્ઢાએ વ્યથા ઠાલવી છે. આ વ્યથામાં રિચાએ ભારતની જનતાના ઍટિટ્યુડ પર, એની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યા છે. વેબ-સિરીઝ ’મિર્ઝાપુર’વાળા ઍક્ટર અલી ફઝલને પરણેલી અને હાલમાં જ દીકરીને જન્મ આપનાર મૂળ […]

Richa Chadha એ નવમાં મહિનામાં કરાવ્યું હતુ હટકે ફોટોશૂટ

બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા થોડાં દિવસો પહેલાં માતા બની છે, રિચાએ દીકરીને જન્મ આપ્યો છે Mumbai, તા.૨૪ બોલિવૂડમાં આ દિવસોમાં અનેક એક્ટ્રેસ માતા બની છે. કોઇનાં ઘરે દીકરી તો કોઇનાં ઘરે દીકરાનો જન્મ થયો છે. એમાંથી એક ફુકરેની એક્ટ્રેસ રિચા ચઢ્ઢાનું નામ પણ આમાં શામેલ છે. એક્ટ્રેસ દીકરીની માતા બની છે અને હાલમાં મસ્ત પળને […]

Richa Chadha and Ali Fazal ને ત્યાં દિકરીનો જન્મ

રિચાએ તેને કોઈ સાંભળી રહ્યું છે અને તેની આસપાસ કોઈની હાજરી છે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી Mumbai, તા.૨૦ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ખુશી અને ઉત્સાહપૂર્વક પોતાના સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેમને ત્યાં ૧૬ જુલાઈએ દિકરીનો જન્મ થયો છે. ત્યારે આ કપલે તેમના પરિવાર પ્રત્યે તેમજ તેમના શુભેચ્છકોના પ્રેમ અને […]