Israel પર સીધો હુમલો કરવા રિવોલ્યુશનરી ગાર્ડને ઈરાનનો આદેશ

હમાસના ચીફની હત્યા પછી મધ્ય-પૂર્વમાં યુદ્ધનું સંકટ વધુ ઘેરું બન્યું ઈઝરાયેલ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર, અમારા પર હુમલો કરનારે તેના માથાથી કિંમત ચૂકવવી પડશે : નેતન્યાહુની ચેતવણી Cairo/Tel Aviv તા.02 પેલેસ્ટાઈનના આતંકી જૂથ હમાસના વડા ઈસ્માઈલ હનીયેહની ઈરાનની રાજધાની તહેરાનમાં હત્યા થતાં ઈરાન ભારે ગુસ્સે ભરાયું છે. આ ઘટના પછી તુરંત જ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ […]