Rishabh Pant ટેસ્ટ ક્રિકેટમાં વાપસી માટે આપવી પડશે ‘અગ્નિપરીક્ષા’! 3 ખેલાડીઓની ટક્કર

Mumbai,તા.13 રિષભ પંત T20 અને વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ વાપસી કરવા જઈ રહ્યો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પહેલેથી જ કહ્યું છે કે પંતને ટેસ્ટ ક્રિકેટમાં લાવવાની તૈયારી ચાલી રહી છે અને તેથી જ તેને વનડે ટીમમાં સામેલ કરાયો હતો. પંત આઈપીએલ 2024 પહેલા 15 મહિના સુધી ક્રિકેટથી દૂર હતો, કારણ […]