Sunita Williamsને અવકાશમાંથી પરત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ:19 માર્ચે પાછા આવશે
Washington,તા.15 ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ચાર દિવસ પછી, એટલે કે 19 માર્ચે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) થી પૃથ્વી પર પાછા ફરશે. લાંબી રાહ જોયા પછી, એલોન મસ્કની અવકાશ એજન્સી સ્પેસએક્સના રોકેટ ફાલ્કન 9 ને શુક્રવારે ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું. યુએસ સ્પેસ એજન્સી નાસાએ તેને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી […]