EPF માંથી પૈસા ઉપાડતી વખતે આ બાબતોનું ધ્યાન રાખજો! નહીં તો અરજી રિજેક્ટ થવાની શક્યતા

Mumbai,તા.19 કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ફંડની જોગવાઈ કરી આપતું એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) અમુક કિસ્સામાં ફંડ ઉપાડવા મંજૂરી આપે છે. પરંતુ જો  પૈસા ઉપાડતી વખતે અમુક બાબતોને ધ્યાનમાં લેવામાં ન આવે તો અરજી રદ થવાની સંભાવના વધી જાય છે. જ્યારે રેકોર્ડમાં સબસ્ક્રાઇબરની વિગતો તેની અરજીમાં આપેલી વિગતો સાથે મેળ ખાતી ન હોય અથવા સબસ્ક્રાઇબરનું નામ, […]