મસ્કની મનમાનીથી કર્મચારી કંટાળ્યા ડોજેમાંથી જ રાજીનામા પડવા માંડયા
ડોજેમાંથી આ પહેલા પણ ૪૦ કર્મચારીઓએ એકસાથે રાજીનામુ આપ્યુ હતું, મસ્ક માટે વિભાગ ચલાવવો અઘરો Washington, તા.૨૬ અમેરિકન પ્રમુખના સલાહકાર ઇલોન મસ્કની મનમાનીથી તેના જ વિભાગ ડોજેના કર્મચારીઓ કંટાળવા લાગ્યા છે. તાજેતરમાં ૨૧ ટેકનિકલ કર્મચારીઓએે વિભાગમાંથી રાજીનામુ આપી દીધું છે. આ પહેલા પણ ૪૦ લોકો ડોજે છોડી ચૂક્યા છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે પ્રમુખપદની […]