Kejriwal ની રાજીનામાની જાહેરાત પર ભડક્યા માયાવતી
New Delhi,તા.૧૭ દિલ્હીના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. દિલ્હીમાં નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી મળી ગઈ છે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી દિલ્હીના નવા સીએમ બનશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આતિશીના નામ પર સહમતિ દર્શાવી છે. આ પછી વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. આ દરમિયાન મ્જીઁ સુપ્રીમો માયાવતીએ અરવિંદ કેજરીવાલના રાજીનામા પર […]