પગપાળા Modi એ Wayanad માં રેસ્ક્યુ ઓપરેશનનું કર્યું નિરીક્ષણ
ભૂસ્ખલમાં મૃત્યુ પામેલા લોકોને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક સહાયતા આપવાનું એલાન Wayanad, તા.૧૦ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડ જિલ્લામાં પહોંચ્યા હતા અને આપત્તિથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ચુરામાલામાં પગપાળા ચાલીને ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કન્નુર એરપોર્ટથી વાયનાડ પહોંચ્યા અને ૩૦ જુલાઈના રોજ […]