યુક્રેન યુદ્ધનું ભવિષ્ય જાણવા Putin તાંત્રિકને મળ્યા હોવાનો દાવો, લાંબી ઉંમર માટે કરાવી વિધિ
Moscow,તા.21 અંધ વિશ્વાસ ગરીબ અને અભણ નહીં મહાનુભાવો અને ધનાઢ્યો પણ ધરાવતા હોય છે. અંધ વિશ્વાસ દૂર કરવા માટે દુનિયા ભરમાં પ્રયત્નો ચાલતાં હોવા છતાં તેમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ અને સર્વ સત્તાધીશ તરીકેની ઓળખ ધરાવતાં વ્લાદિમીર પુતિને સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં મોંગોલિયા દેશની મુલાકાત લીધી ત્યારે સાઇબેરિયાના જાદુગરો અને […]