‘લગ્ન બાદ એક તૃતfયાંશ મહિલાઓએ નોકરી છોડવી પડે છે…’, World Bank report

નોકરી કરી રહેલી છોકરીઓને ઘણી વખત એ સાંભળવા મળે છે કે સમયસર લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન બાદ સાંભળવા મળે છે હવે નોકરી કરીને શું કરવું છે. બાળકો અને પરિવારને પણ સંભાળવું જરૂરી છે. ભારતમાં મહિલાઓની નોકરી પર હંમેશા તલવાર લટકતી રહે છે. નક્કી નથી રહેતું કે તેમનું કરિયર કેટલું આગળ જઈ શકશે. એક રિપોર્ટ […]

પ્રાકૃતિક ખેતીની માત્ર વાતો! Gujarat માં વર્ષે 1800 ટન જંતુનાશક દવાનો વપરાશ

Gandhinagar,તા.30 એક તરફ ગુજરાતમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે, તેવો સરકાર દાવો કરી રહી છે. જ્યારે બીજી તરફ, ખુદ કેન્દ્ર સરકારે જ ખુલાસો કર્યો છે કે, ગુજરાતના ખેડૂતો ખેતી માટે કેમિક્લયુક્ત જંતુનાશક દવાનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યાં છે. દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 1800 મેટ્રિક ટન કેમિક્લયુક્ત જંતુનાશક દવાનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. […]