ખરાબ પ્રદર્શનને કારણે બાબર પાસેથી captaincy છીનવાઈ શકે છે

Pakistan,તા.09 પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં કેપ્ટનને લઈને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. ઘરઆંગણે બાંગ્લાદેશ સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. આ હાર માટે બાબર આઝમના ખરાબ પ્રદર્શનને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. બાબર બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે આગામી […]