Vadtal Temple Fraud Case સ્વામિનારાયણ સંપ્રદાયના ૩ આરોપીઓ ૧ દિવસના રિમાન્ડ પર
Ahmedabad,તા.૨ વડતાલ સ્વામિનારાયણ જેવું મંદિર બનાવવાનું કહી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પાસેથી રૂપિયા ૧.૫૫ કરોડની ઠગાઈ કરતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ૩ સ્વામીઓની ધરપકડ કરી હતી, જેમાં અમદાવાદ ગ્રામ્ય અદાલતે પોલીસને ૧ દિવસના રિમાન્ડ આપ્યા છે. થોડા મહિનાઓ અગાઉ આણંદ જીલ્લામાં ૮ લોકો વિરૂદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે સ્પેશિયલ જીપીઆઈડી કાયદા હેઠળ જયકૃષ્ણ […]