ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં USએ ફરી India વિરુદ્ધ ઝેર ઓક્યું, ખાસ ચિંતાવાળો દેશ ગણાવ્યો
America,તા,03 અમેરિકાએ ફરી એકવાર ભારત સામે આક્ષેપબાજી કરી છે. આ વખતે ભારતમાં કથિત ઘટતી જતી ધાર્મિક સ્વતંત્રતા મામલે રાષ્ટ્રપતિ જો બાઈડેનની સરકારના એક કમિશને નવો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં ભારતને ખાસ ચિંતાવાળા દેશ તરીકે નોમિનેટ કરવા આહ્વાન કરાયું છે. 7 પાનાનો આ દસ્તાવેજ વરિષ્ઠ નીતિ વિશ્લેષક સીમા હસને લખ્યો છે. રિપોર્ટમાં શું છે? આ […]