Jio: દેશનો સૌથી મોટો રૂ।.40 હજાર કરોડનોે IPO લાવવા કવાયત શરૂ
Mumbai,તા.6દલાલ સ્ટ્રીટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈનિશ્યલ પબ્લિક ઓફર (આઈપીઓ) બનવાની સંભાવના ધરાવતી રિલાયન્સ જિયોની ઓફર લાવવા માટે મુકેશ અંબાણીએ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનો અહેવાલ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ની ટેલિકોમ ક્ષેત્રની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિડેડ આઈપીઓ દ્વારા 35000થી 40,000 કરોડ રૂપિયા એકઠા કરવા ધારે છે.એવું એક અખબારી અહેવાલ પરથી જાણવા મળ્યું છે. […]