Kangana Ranaut ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે

Mumbai,તા.૧૨ કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થશે. અભિનેત્રીએ પોસ્ટર સાથે રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. તો જાણો ક્યારે અને ફિલ્મ ક્યાં જોવા મળશે.૪ વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી અભિનેત્રી કંગના રનૌતની ઈમરજન્સીનું ટ્રેલર ૧૪ ઓગસ્ટ ૨૦૨૪ના દિવસે લોન્ચ કરવામાં આવશે. ભારતીય લોકતંત્રનો એક મહત્વનો અને વિવાદાસ્પદ પ્રકરણને દેખાડનારી […]