Emergency ની રીલિઝ મોકૂફ રહેતાં કંગના હવે દેશથી નિરાશ
મારી ફિલ્મ પર જ ઈમરજન્સી લાગી ગઈ દેશની હાલની પરિસ્થિતિ નિરાશાજનક છે, અગાઉ ઈન્દુ સરકાર ફિલ્મ વખતે કોઈ વિવાદ થયો ન હતો Mumbai,તા,03 કંગના રણૌતને હવે દેશની પરિસ્થિતિ નિરાશાજનક લાગી રહી છે. તેની ફિલ્મ ‘ઈમરજન્સી’નું સેન્સર સર્ટિફિકેટ અટકતાં આ ફિલ્મની રીલિઝ પાછી ઠેલાઈ ગઈ છે. તે સંદર્ભમાં કંગનાએ એવો બળાવો કાઢ્યો છે કે હવે હું […]