સમગ્ર Mumbaiમાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટસ શરુ થતાં મકાન ભાડાં આસમાને
મહારાષ્ટ્ર સરકાર ઍઅને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલિસી જુની બિલ્ડિંગોના ડિવેલોપમેન્ટને પ્રોત્સાહન આપે છે Mumbai, તા.૨૬ મુંબઈમાં હાઉસિંગ સોસાયટીઓના રિડેવલોપમેન્ટ મોટા પાયા પર થઈ રહ્યા હોવાથી ભાડાના ઘરોની ડિમાન્ડમાં ધૂમ ઉછાળો નોંધાયો છે.ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અને પડોશના થાણે અને નવી મુંબઈમાં શહેરના ઘણાં વિસ્તારોમાં ઘરભાડાં વધી રહ્યા છે.મુંબઈમાં ઘણી બિલ્ડિંગો ૫૦-૬૦ વર્ષ અથવા વધુ […]