Hardik Pandya: રેડી ટુ ફાઈટ! દિગ્ગજ ગુજ્જુ ખેલાડી ટેસ્ટમાં વાપસી કરવા તૈયાર

Mumbai,તા,23 ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા માગે છે. હાલમાં હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રેડ બોલ માટે હાર્દિક પંડ્યા સખત મહેનત કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને ફિટનેસની સમસ્યા રહે છે અને તેના કારણે જ BCCI તેને ટેસ્ટ […]