Mumbai માં મહિલાને 3 માસ ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ.20.25 કરોડ પડાવાયા

Mumbai,તા.18 સરકાર દ્વારા જાગૃતિના અનેક પ્રયાસો છતા પણ હજું ડીજીટલ એરેસ્ટમાં લોકો જંગી નાણા ગુમાવી રહ્યા છે અને મુંબઈમાં એક મહિલાને તેના આધારકાર્ડના ગેરકાનુની રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેવી ધમકી અપાયા બાદ ડીજીટલ એરેસ્ટ કરીને તેની પાસેથી રૂ.20.25 કરોડ પડાવી લેવાયા હતા. આ મહિલાને ત્રણ ત્રણ મહિના સુધી ડિજીટલ એરેસ્ટ રખાઈ હતી. તા.26 ડિસેમ્બરથી […]