Indian team’s star batsman Virat Kohli નો આજે 36મો જન્મદિવસ

Mumbai,તા.05 ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો આજે 36મો જન્મદિવસ છે. એક વર્ષથી કોહલી ખૂબ ઉતાર-ચઢાવથી પસાર થઈ રહ્યો છે. તાજેતરની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સિરીઝમાં તેને એક-એક રન માટે ઝઝૂમતો જોવામાં આવ્યો. કોહલીએ એક વર્ષ પહેલા પોતાના 35માં જન્મદિવસ પર રેકોર્ડની બરાબરી કરનાર 49મી વનડે સદી ફટકારી અને તેના થોડા દિવસ બાદ જ 50મી વનડે સદી […]

Bangladesh ને એકલો અશ્વિન જ પહોંચી વળ્યો, ટીમ ઈન્ડિયાની દમદાર જીતથી રેકોર્ડની હારમાળા સર્જાઈ

Chennai,તા,23 ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમ બીજી ઇનિંગમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ટેસ્ટના ચોથા દિવસે લંચ પહેલા જ મેચ સમાપ્ત થઈ ગઈ હતી. હવે પછીની બીજી ટેસ્ટ […]