ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વિકેટ ખેરવી Bumrah રચ્યો ઈતિહાસ, આ ખાસ રેકૉર્ડની કરી બરાબરી

Bangalore,તા.21 બેંગલુરુ ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. 36 વર્ષ બાદ પહેલી વખત ન્યુઝીલેન્ડે ભારતને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમ ભલે ટેસ્ટ મેચમાં હારી ગઈ હોય. પરંતુ ભારતના નંબર વન ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી ઈતિહાસ રચી દીધો છે. બુમરાહે આ ટેસ્ટ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. બુમરાહે અત્યાર સુધી […]

સિંઘ કે કિંગ… T20Iમાં Arshdeep રચ્યો ઈતિહાસ, આવો રેકૉર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર

Mumbai,તા.08 અર્શદીપ સિંહે બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે 3 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. ભારતને મળેલી આ જીતમાં બોલરોનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. અર્શદીપ સિવાય વરુણ ચક્રવર્તીએ પણ 3 વિકેટ લીધી હતી.આ મેચ દરમિયાન અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો હતો. અર્શદીપ T20 […]

IND vs BAN: વર્ષ 1877થી પહેલીવાર Indian team પોતાના નામે કર્યો ઐતિહાસિક રેકૉર્ડ

Indian Cricket Team, Record Of 90 Sixes In A Calendar Year Kanpur,તા.01 કાનપુર ખાતે બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચને ભારતે 7 વિકેટે જીતી લીધી છે. પરંતુ આ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ઈતિહાસ રચ્યો હતો. અને ભારતીય ટીમે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે. જે 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આજ સુધી કોઈ […]

All-rounder Ravindra Jadeja એ 300 ટેસ્ટ વિકેટ અને 3000 ટેસ્ટ રન કરનાર ખેલાડીઓની યાદીમાં સામેલ

Mumbai,તા.01 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે અનેક રેકોર્ડ બન્યા હતા. જેમાં એક રેકોર્ડ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. તે હવે 300 ટેસ્ટ વિકેટ અને 3000 ટેસ્ટ રન કરનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ સિદ્ધિ હાંસલ કર્યા પછી જાડેજાએ એક નિવેદન આપ્યું છે, જે […]

Indian team ઑસ્ટ્રેલિયાના સૂપડાં સાફ કર્યા, તૂટ્યો 30 વર્ષ જૂનો રેકૉર્ડ

Mumbai,તા.27 ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની યુથ વનડે સીરિઝની છેલ્લી મેચ જીતીને ભારતીય ટીમે આ સીરિઝમાં ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચી દીધો છે.પુડુચેરીમાં રમાયેલી સીરિઝની આ છેલ્લી મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 324 રન બનાવ્યા હતા. સામે જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 50 ઓવરમાં 7 […]

IPL સ્ટાર અને કાંગારૂઓના તોફાની બેટરની વધુ એક તોફાની ઈનિંગ, ‘હિટમેન’ નો રેકોર્ડ તોડ્યો

Mumbai,તા.20 ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઈ છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 316 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ટ્રેવિસ હેડે […]

India-Bangladesh series માં રોહિત, વિરાટ અને અશ્વિન પાસે સુવર્ણ તક, બની શકે છે આ 5 રેકૉર્ડ

Mumbai,તા.10  ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં થશે. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થયેલી મેચોમાં ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે. બંને દેશોની વચ્ચે કુલ 13 ટેસ્ટ મેચ […]

Dhruv દુલીપ ટ્રોફીની એક ઇનિંગમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર બની ગયો

New Delhi,તા.09  હાલમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2024ની પહેલી મેચ ભારત A અને ભારત B ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ધ્રુવ જુરેલ ભારત A ટીમ તરફથી રમી રહ્યો છે. તે પહેલી ઇનિંગમાં માત્ર 2 રન અને બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. અદભૂત વિકેટકીપિંગ ધ્રુવના નિરાશાજનક પ્રદર્શન કરવા છતાં પણ તેના વખાણ […]

એનિમલ-પઠાણ જેવી ફિલ્મોને પછાડી ‘Stree 2’ એ કમાણીમાં બનાવ્યો રૅકોર્ડ

Mumbai,તા.16 હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2એ બોક્સ ઑફિસ પર ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી હતી. શરુઆતના દિવસે 50 કરોડથી વધુની રૅકોર્ડબ્રેક કમાણી કરીને, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે એનિમલ અને પઠાણ જેવી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્ત્રી 2એ 14મી ઑગસ્ટના પ્રી-શોમાં […]

match was tied થઇ પણ ટીમ ઈન્ડિયાના હિટમેને કર્યો કમાલ, માસ્ટર બ્લાસ્ટરના રેકોર્ડની કરી બરાબરી

Colombo,તા.03 ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા પહેલી વનડે ટાઈ જરૂર રહી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક વખત ફરીથી પોતાની આક્રમક બેટિંગથી દરેકનું દિલ જીતી લીધું. પાવરપ્લેમાં તે એકવાર ફરી બોલરો પર કહેર બનીને વરસ્યો. તેણે 47 બોલ પર 7 ચોગ્ગા અને 3 ગગનચુંબી સિક્સરની મદદથી 58 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર હિટમેને ઓપનર […]