હવે Recharge ન કરો તો પણ નંબર બંધ થશે નહીં !
New Delhi,તા.30જો તમને પણ ચિંતા રહે છે કે તમારે વારંવાર ખર્ચાળ રિચાર્જ કરવું પડશે, તો તમારાં માટે સારાં સમાચાર છે. હવે તમારું સિમ કાર્ડ રિચાર્જ ન કરવામાં આવે તો પણ બંધ થશે નહીં. એક કરતાં વધુ સિમ કાર્ડ ધરાવતાં લોકો માટે આ સારા સમાચાર છે. હવે રિચાર્જ ન કરો તો પણ, સિમ કાર્ડ 90 દિવસ […]