Kamal Haasan ની ફિલ્મ ઈંડિયન ૨ ઓટીટી રિલીઝ માટે તૈયાર

કમલ હસનની ફિલ્મ નેટફ્લિક્સ પર ૯ ઓગસ્ટથી સ્ટ્રીમ થશે Mumbai, તા.૫ સુપર સ્ટાર કમલ હસનની ફિલ્મ ઇન્ડિયન ૨ સિનેમા ઘરો પછી હવે ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કમાલ કરી શકે નહીં. ત્યારે હવે જોવાનું રહ્યું કે ઓટીટી  પ્લેટફોર્મ પર ફિલ્મને દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે. કમલ હસનની ફિલ્મ કયા […]