Virat Kohli શા માટે RCB નો કેપ્ટન ન બન્યો ?
New Delhi,તા.15 આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તાજેતરમાં જ તેમનાં નવાં કેપ્ટનની જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશનાં ખેલાડી રજત પાટીદારને ટીમ દ્વારા તેનાં નવાં કેપ્ટન બનાવવામાં આવ્યાં છે. ચાહકો માટે તે થોડું આશ્ચર્યજનક હતું, પરંતુ આવી અટકળો કરવામાં આવી રહી હતી કે વિરાટ કોહલી ફરી એકવાર આ ટીમનો કેપ્ટન બની શકે છે. આ બન્યું નહીં અને […]