Ravindra Jadeja ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ
Mumbai,તા.07 ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી ત્રણ મેચની ઘઉઈં શ્રેણીની પહેલી મેચમાં, રવિન્દ્ર જાડેજાએ 36 રન આપીને 3 વિકેટ લીધી. આ સાથે, રવિન્દ્ર જાડેજાએ એક ખાસ સિદ્ધિ હાંસલ કરી, જે પહેલા ફક્ત ચાર ભારતીયો જ કરી શક્યા છે. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા ત્રણેય ફોર્મેટમાં 600 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર બન્યો. જાડેજાએ […]