ભારતની જીત બાદ પિતા સામે મેદાન પર જ ભાવુક થયો Ashwin, પત્નીને ગળે લગાવી

Mumbai,તા,23 આર અશ્વિને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી. ભારત આ મેચ 280 રનથી જીતી ગયું હતું. આ સાથે જ ભારતે આ ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમનો જીતનો અસલી હીરો આર અશ્વિન હતો, તેને ‘મેન ઓફ ધ મેચ’નો ખિતાબ અપાયો હતો.ચોથા […]

Bangladesh ને એકલો અશ્વિન જ પહોંચી વળ્યો, ટીમ ઈન્ડિયાની દમદાર જીતથી રેકોર્ડની હારમાળા સર્જાઈ

Chennai,તા,23 ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમ બીજી ઇનિંગમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ટેસ્ટના ચોથા દિવસે લંચ પહેલા જ મેચ સમાપ્ત થઈ ગઈ હતી. હવે પછીની બીજી ટેસ્ટ […]

India-Bangladesh series માં રોહિત, વિરાટ અને અશ્વિન પાસે સુવર્ણ તક, બની શકે છે આ 5 રેકૉર્ડ

Mumbai,તા.10  ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં થશે. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે થયેલી મેચોમાં ભારતીય ટીમનું પલડું ભારે રહ્યું છે. બંને દેશોની વચ્ચે કુલ 13 ટેસ્ટ મેચ […]

Ravindra Jadeja નો વાંક નથી, મારો છે…: ટીમમાં સામેલ થવા મુદ્દે અશ્વિને કેમ કહ્યું આવું?

New Delhi,તા,03 ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને પોતાના સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને કહ્યું છે કે, જો કોઈ ટેસ્ટ મેચમાં મને અને રવિન્દ્ર જાડેજાને એકસાથે ન રમાડવામાં આવે અને પ્લેઈંગ ઈલેવનમાં માત્ર જાડેજાને જ રાખવામાં આવે તો તેમાં જાડેજાની ભૂલ નથી પણ મારી ભૂલ છે. કારણ […]