Gujaratમાં દિવાળી પહેલાં સુધારેલી જંત્રીનો અમલ થશે! સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની વિચારણા
Gandhinagar,તા.06 ગુજરાતમાં દિવાળી પૂર્વે સુધારેલી જંત્રીના દરનો અમલ કરવા તેમજ સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. શહેરોના વિકસિત વિસ્તારોમાં બજાર ભાવને ઘ્યાને લઈને વેલ્યુ ઝોન પ્રમાણે જંત્રીના નવા દર નક્કી કરાયા છે. જ્યારે વિકાસની ઓછી તક હશે તેવા વિસ્તારોમાં જંત્રીના દરોમાં ઘટાડો થવાની શક્યતા છે. નવા દર વર્ષ 2023માં લાગુ થયા […]