Ratan Tata ની લવ સ્ટોરી, પ્રેમ થયો પણ અધૂરી રહી કહાની, જાણો તેમણે લગ્ન કેમ નહોતા કર્યા?
New Delhi,તા,10 દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ભારતે બહુમૂલ્ય ‘રતન’ગુમાવી દીધુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. ભારતની કરોડરજ્જુ ગણાતા એવા […]