Ratan Tataની અંતિમ સંસ્કાર કઈ રીતે કરાશે? જાણો પારસીઓની દોખમેનાશિની પરંપરા વિશે

New Delhi,તા,10 ટાટા ગ્રૂપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે 11.30 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં ભરતી હતાં.  તેમના પાર્થિવ દેહને બપોરે 4.00 વાગ્યે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. સુત્રોએ જણાવ્યા પ્રમાણે, તેમના અંતિમ સંસ્કાર પારસી રીતિ રિવાજ મુજબ વર્લીના સ્મશાન ઘાટ પર લઈ […]