ડોક્ટર ઉપર દુષ્કર્મ બાદ હત્યા મામલે Mamata Banerjee લાલઘૂમ
મમતા બેનર્જીએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી Kolkata, તા.૧૦ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં એક ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી બર્બરતાએ આખા દેશનો હચમચાવી મૂક્યો છે. મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. હવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલઘૂમ થયા છે. તેમણે કહ્યું કે, જરૂર પડશે […]