Vadodara: વિધવા માતાનો પ્રેમી બન્યો હેવાન, સગીરા પર અનેકવાર આચર્યું દુષ્કર્મ
Vadodara,તા.17 વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરા કન્યા પર કન્યાની વિધવા માતા સાથે પતિ તરીકે રહેતા અજાણ્યા વ્યક્તિએ એકલતાનો લાભ લઈ બે વાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધાઇ હતી. પોલીસે હવસખોરની ધરપકડ કરી છે. પીડિતાએ ફાંસીની સજાની માગ કરી છે.ડભોઇમાં શ્રમજીવી પરિવારની સગીરા કન્યાના પિતાનું 11 વર્ષ પૂર્વે અવસાન થયું […]