જાતીય શોષણનો શિકાર બનેલી મહિલાને Abortionનો અધિકારઃ Allahabad High Court

Prayagraj, તા.૧૩ જાતીય શોષણનો શિકાર બનેલી પીડિત મહિલાને મેડિકલ રીતથી ગર્ભને abortion કરવાનો અધિકાર છે, તેમ Allahabad High Courtએ પોતાના એક ચુકાદામાં કહ્યું છે. આ સાથે Allahabad High Courtએ કહ્યું કે જાતીય શોષણના મામલામાં કોઇ પણ મહિલાને abortion કરવાથી મનાઇ કરવી અને તેને માતૃત્વની જવાબદારીથી બાંધવી એ તેને સન્માનની સાથે જીવવાના Human Rightsથી વંચિત કરવા […]

વધુ એક army officer ની મંગેતર સાથે ક્રૂરતા, પોલીસ સ્ટેશનમાં હાથ-પગ બાંધીને મારી, રેપની ધમકી!

Odisha,તા.20 ઓડિશામાં આર્મી ઓફિસર અને તેની ફિયાન્સે સાથે પોલીસ સ્ટેશનમાં દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. આ ઘટના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની છે. આર્મી ઓફિસર અને તેની ફિયાન્સે રોડ રેજની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આર્મી ઓફિસરની ફિયાન્સે પોલીસ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. શું છે સમગ્ર ઘટના?  મહિલાએ વર્ણવેલી અત્યાચારની ઘટના ચોંકાવનારી છે. પોતાની સાથે […]

Uttar Pradesh:દલિત સગીરા પર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ

Uttar Pradesh,તા,11 ઉત્તર પ્રદેશના ગોંડામાં દલિત સગીરા સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. આ દરમિયાન ગાડી વીજળીના થાંભલા સાથે ભટકાઈ અને પલટી ગઈ હતી. ત્યારબાદ આરોપીઓ પીડિતા અને કારને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા. આ મામલે માહિતી આપતાં ગોંડા શહેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, […]

દુષ્કર્મ ની FIR રદ કરવા મામલો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો

આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે લગભગ ૯૦ દિવસ જેલમાં વિતાવ્યા હતા Mumbai, તા.૪ એક દુર્લભ કેસમાં, બોમ્બે હાઈકોર્ટે દુષ્કર્મ ની એફઆઈઆર રદ કરી છે અને માત્ર આરોપી પર જ નહીં પરંતુ પીડિતા પર પણ ૨ લાખ રૂપિયાનો દંડ લાદ્યો છે. વાસ્તવમાં, ફરિયાદી પક્ષનો કેસ એવો હતો કે ૩૯ વર્ષની મહિલા અને […]

Visa And Coaching નું કામ કરતી મહિલાને લોનના નામે ફસાવી દુસ્કર્મ ગુજારનાર બે ઓફિસ સંચાલક ફરાર

vadodara,તા.07 વિઝા અને કોચિંગનું કામ કરતી પરિણીતાને લોનના ચક્કરમાં ફસાવી  બળાત્કાર ગુજારનાર ત્રિપુટી પૈકી એક આરોપી પકડાઇ ગયા બાદ ફરાર થયેલા બે ઓફિસ સંચાલકોને શોધવા પોલીસ દોડધામ કરી રહી છે. કોચિંગ ક્લાસ ચલાવતી મહિલા સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ લોન આપતી ચાઇનીઝ એપના ચક્કરમાં ફસાઇ હતી. તેણે નોકરી છોડી પોતાનો ક્લાસ કરવા માટે બે થી અઢી લાખ […]