રાણ્યા ઇડી કોર્ટમાં રડી પડી, માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો, ડીઆરાઇ અધિકારીઓએ દુર્વ્યવહાર કર્યો
Mumbai,તા.૧૧ સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી હર્ષવર્ધિની રાણ્યા ઉર્ફે રાણ્યા રાવને સોમવારે ખાસ આર્થિક ગુના અદાલતે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. સોમવારે રાણ્યા રાવને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અભિનેત્રી પૂછપરછ માટે ૩ દિવસ માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની કસ્ટડીમાં હતી ડીઆરઆઇ અધિકારીઓએ તેણીને કોર્ટમાં રજૂ કરી જ્યાં તેણી રડી પડી. […]