છુટાછેડા વધવા માટે Ranveer Shourie નારીવાદને માને છે મુખ્ય કારણ ?
જ્યારથી શો બિગ બોસ ઓટીટી ૩ શરૂ થયો છે, ત્યારથી તેના કન્ટેસ્ટન્ટ એક યા બીજા કારણોસર લાઈમલાઈટમાં રહે છે Mumbai, તા.૨૫ જ્યારથી શો બિગ બોસ ઓટીટી ૩ શરૂ થયો છે, ત્યારથી તેના કન્ટેસ્ટન્ટ એક યા બીજા કારણોસર લાઈમલાઈટમાં રહે છે. અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ શોમાં દરરોજ કોઈને કોઈ સ્પર્ધક વચ્ચે શબ્દોનું યુદ્ધ […]