Ranveer-Deepika એ પોતાની જ બિલ્ડિંગમાં બીજો ફલેટ ભાડે લીધો
Mumbai,તા.21 દીપિકા પદુકોણ અને રણવીર સિંહ મુંબઈમાં પ્રભાદેવી પાસે જે બિલ્ડિંગમાં માલિકીનો ફલેટ ધરાવે છે તે જ બિલ્ડિંગમાં તેમણે મહિને સાત લાખ રુપિયાના ભાડે બીજો ફલેટ લીધો છે. ભાડે લીધેલો ફલેટ ૨૩૧૯ ચોરસ ફૂટનો છે. તે ૨૪મા માળે આવેલો છે. આ ફલેટ સાથે તેમને ત્રણ કાર પાર્કિંગ પણ મળશે. દીપિકાઅને રણવીરે આ ફ્લેટ માટે ૩ […]