Champai Soren કઈ ડીલથી હેમંત સારેન સામે બળવો કરીને joined BJP
ચંપાઈ સોરેન સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ઝારખંડની ચૂંટણી બાદ દાદાને મોટા પદનું વચન આપવામાં આવ્યું છે. Ranchi,તા.૨૯ દિલ્હીથી રાંચી પરત ફર્યા બાદ ઝારખંડની રાજનીતિમાં આ સવાલ વધુને વધુ હેડલાઈન્સ બનાવી રહ્યો છે કે ચંપાઈ કઈ ડીલથી ભાજપમાં જોડાઈ છે? બુધવારે જ્યારે ચંપાઈને ભાજપમાં જોડાવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મેં નરેન્દ્ર […]