Jharkhandની મહિલાઓને હેમંત સરકારની ખાસ ભેટ, મૈયા યોજનાના ૩ હપ્તા એકસાથે,
Ranchi,તા.૮ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૫ ના અવસર પર, ઝારખંડ સરકાર રાજ્યની મહિલાઓને બેવડી ભેટ આપવા જઈ રહી છે. મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વ હેઠળની સરકારે મૈયા સન્માન યોજના હેઠળ ૫૫ લાખથી વધુ મહિલાઓને એક સાથે ત્રણ હપ્તા આપવાની જાહેરાત કરી છે. આ સાથે, મહિલા દિવસ પર ઝારખંડના તમામ પર્યટન સ્થળોએ મહિલાઓને મફત પ્રવેશ આપવાની વ્યવસ્થા પણ […]