Ranchhodraiji Temple માં હવે નવો વિવાદ! ટ્રસ્ટીઓ મેનેજરને છાવરતા હોવાનો આક્ષેપ
Dakor,તા.૨૧ યાત્રાધામ ડાકોર મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વાસ્તવમાં મંદિરના સેવકે મેનેજરને હટાવવા માગ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ અનેક પ્રકારના ગંભીર આરોપો સાથે વિનોદ સેવક નામના સેવકે મુખ્યમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડને અરજી કરી છે. આ અરજીમાં ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર જે.પી.દવેને હટાવવા માંગ કરી છે. નોંધનિય છે કે, જે.પી.દવે નિવૃત મામલતદાર છે […]