જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો મળશે,Ramdas Athawale
Jammu,તા.૨૮ સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર આવતા ડરતા હતા. કલમ ૩૭૦ હટાવ્યા પછી આમાં ફેરફાર થયો છે. હવે પ્રવાસીઓ કોઈ પણ ભય વગર જમ્મુ અને કાશ્મીર આવી રહ્યા છે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે, જે પરિવર્તનની […]