Nitesh Tiwari ની ’રામાયણ’ માટે સાઈ પલ્લવી શાકાહારી બની,અફવાઓ પર અભિનેત્રી ગુસ્સે થઈ
Mumbai,તા.૧૨ સાઇ પલ્લવી રણબીર કપૂરની સામે નિતેશ તિવારીની રામાયણમાં સીતાનું પાત્ર ભજવવા માટે તૈયાર છે. અગાઉ એવા અહેવાલ હતા કે અભિનેત્રીએ ફિલ્મ માટે માંસાહારી ખોરાક છોડી દીધો હતો. જો કે, તેણે હવે તે અહેવાલોને ફગાવી દીધા છે અને કોઈપણ વધુ અફવાઓ સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. સાઈ પલ્લવીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધ લખી, […]