Shivaji Park માં ક્રિકેટના ભગવાનના ગુરૂની પ્રતિમા બનશે,Government
Mumbai,તા.30 ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન અને Lord of Cricket કહેવાતા સચિન તેંડુલકરના કોચનું સન્માન કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા મુંબઈના શિવાજી પાર્કમાં સચિનના બાળપણના કોચ રમાકાંત આચરેકરજીની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. રમાકાંત આચરેકર તેંડુલકરના બાળપણના કોચ હતા. રમાકાંત આચરેકરે દિગ્ગજની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતથી અંત સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળપણમાં […]