ભારતીય મુળના લેખક Rama Krishnan ને વ્હાઈટ હાઉસમાં AI ની જવાબદારી

Washington,તા.23અમેરિકાનાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં એક ભારત વંશીને સ્થાન આપ્યુ છે. જે મુજબ ભારતીય મુળના અમેરિકી ઉદ્યમી મૂડીપતી લેખક શ્રીરામ કૃષ્ણનને આર્ટીફીશીયલ એઆઈનાં વરિષ્ઠ નીતી સલાહકાર બનાવાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુ એક મોટું એલાન કરતાં જણાવ્યું કે, ભારતીય મૂળના અમેરિકના આંત્રપ્રિન્યોર અને લેખક શ્રીરામ કૃષ્ણન આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મોટી જવાબદારી […]