Ram temple માં રામનવમી ભવ્યતાથી ઉજવવા તડામાર તૈયારી

Ayodhya,તા.18 અયોધ્યામાં રામ મંદિરમાં રામ નવમી માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે રામ લલ્લાના કપાળ પર 4 મિનિટ સુધી હાઇટેક રીતે સૂર્યનાં કિરણોથી અભિષેક કરવામાં આવશે. રામનવમીના બપોરે 12 વાગ્યે સૂર્યનાં કિરણોથી ભગવાન રામના કપાળ પર સૂર્ય તિલક કરવામાં આવશે. આ સિવાય વાલ્મીકિ રામાયણ, […]