Ram Charan ના ગેમ ચેન્જરને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી

Mumbai,તા.૧ ગ્લોબલ સ્ટાર રામ ચરણની ફિલ્મ ’ગેમ ચેન્જર’એ ચાહકોને લાંબા સમયથી રાહ જોઈ છે. ફિલ્મના નિર્માણ અને રિલીઝની તારીખોમાં ઘણા વિલંબ પછી, ચાહકો તેને સંક્રાંતિના અવસર પર ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ સાથે […]

Ram Charan ના માત્ર એક રોમેન્ટિક સોંગનું બજેટ ૨૦ કરોડ

આરઆરઆરની સફળતા પછી રામ ચરણ ગ્લોબલી જાણીતો ચહેરો બની ગયો છે, ત્યારે હવે તેની ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે Mumbai, તા.૨૩ સાઉથ ઇન્ડિયન ફિલ્મોના ડિરેક્ટર શંકર વૈભવી અને ભવ્યાતિભવ્ય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે, તેમની ફિલ્મો મોટા પડદે જોવી એ એક લ્હાવો હોય છે. તેમની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ પણ આવી જ હોવાની અપેક્ષાઓ […]

Ram Charan and Aamir Khan ની ફિલ્મો આગામી ડિસેમ્બરમાં ટકરાશે

 આમિરની સિતારે ઝમીન પર સાથે મુકાબલો રામચરણ અને કિયારાની  ગેમ ચેન્જર પર નાતાલ વખતે રીલિઝ કરવાની જાહેરાત Mumbai તા,23 સાઉથના સ્ટાર રામચરણ તથા કિયારા અડવાણીની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ આગામી નાતાલ વખતે રીલિઝ થશે. આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ પણ આ જ દિવસે રીલિઝ થવાની છે. આથી આ બે ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે. […]

Ram Charan ની Indian Film Festival Melbourne ના એમ્બેસેડર તરીકે પસંદગી

ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે Mumbai, તા.૨૨ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ૧૫થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ૧૫મા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નનું આયોજન થવાનું છે, જેમાં રામ ચરણને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, આ અંગે તેણે પોતાના સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કર્યો હતો. […]