Rakulpreet અને ભૂમિ પેડનેકર સાથે અર્જુન કપૂરનું લવ સર્કલ
લગ્નજીવન અને પ્રેમની આંટીઘૂંટીઓ ધરાવતી ‘મેરે હસબન્ડ કી બીવી’ ફેબ્રુઆરીમાં રિલીઝ થશે Mumbai, તા.૭ એક્શન ફિલ્મોની વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે પણ રોમેન્ટિક ફિલ્મોનું આકર્ષણ અકબંધ રહ્યું છે. અર્જુન કપૂર, રકુલ પ્રીત સિંગ અને ભૂમિ પેડનેકર આગામી રોમેન્ટિક કોમેડીમાં સાથે જોવા મળશે. ૨૧ ફેબ્રુઆરીએ ફિલ્મની રિલીઝ પહેલાં ‘મેરે હસબન્ડ કી બીવી’નું મોશન પોસ્ટર શેર થયુ હતું. […]