Bhootbangla માં કોમેડીના મહારથીઓ પરેશ રાવલ, અસરાનીની પણ એન્ટ્રી

રાજપાલ યાદવને પણ મહત્વનો રોલ અક્ષયની ડૂબતી કારકિર્દી માટે આશા સમાન ફિલ્મનું શૂટિંગ 2025માં શરુ થશે Mumbai,તા,13 અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂતબંગલા’માં કોમેડીના મહારથીઓ પરેશ રાવલ, અસરાની અને રાજપાલ યાદવની પણ એન્ટ્રી થઈ છે.   ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને  વર્ષના અંત સુધઈમાં રીલિઝ કરાશે. ખુદ અક્ષય કુમાર ઉપરાંત એકતા કપૂર પણ આ […]

બોલીવુડ અભિનેતા Rajpal Yadav ની કરોડોની સંપત્તિ સીઝ- લોન ચૂકવવામાં અસમર્થ

Mumbai,તા.૧૨ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ફિલ્મ ’અતા પતા લાપતા’ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈની બાંદ્રા બ્રાન્ચમાંથી લીધેલી લોનની ચૂકવણી ન થવાના કારણે તેની પરેશાનીઓ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શાહજહાંપુરના શેઠ એન્ક્‌લેવમાં આવેલી અભિનેતાની કરોડોની સંપત્તિ બેંકે સીઝ કરી છે.બે દિવસ પહેલા મુંબઈથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ […]