Shraddha-Rajkumar ની ફિલ્મે ચાર દિવસમાં ૨૦૦ કરોડની કમાણી કરી

ગ્રાન્ડ ઓપનિંગ પછી, હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ વીકેન્ડ પર પણ જંગી કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે Mumbai, તા.૨૦ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી રહી છે. ગ્રાન્ડ ઓપનિંગ પછી, હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ […]

શ્રદ્ધાની Shree ટૂનો પહેલા દિવસે55 crore નો વિક્રમી વેપલો

શાહરુખની પઠાણ સહિતની ફિલ્મોના રેકોર્ડ તોડયા અક્ષય કુમારની ખેલ ખેલ મે પહેલા દિવસે માંડ પાંચ કરોડે પહોંચી Mumbai.તા.17 શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી ટૂ’ એ  બોક્સ ઓફિસ પર નાણાંનો ખડકલો કરી દીધો છે. અંદાજે ૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે  પહેલા જ દિવસે ૫૫.૪૦ કરોડની કમાણી કરી દીધી છે.  આ ફિલ્મ વિશ્વભરમાં પહેલા […]

Rajkumar Rao ની ફિલ્મમાં માનુષીને હિરોઈનનો રોલ ઓફર

ગેંગસ્ટરની વાર્તા પર આધારિત ફિલ્મ હશે આવતા મહિને શૂટિંગ શરુ થશે અને આગામી વર્ષે રીલિઝનું પ્લાનિંગ Mumbai,તા.09 રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરની જોડી પ્રથમ વખત રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે.  આ ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ થવાનું છે. રાજકુમાર રાવ એક ગેન્ગસ્ટેર ડ્રામા પર આધારિત ફિલ્મમાં કામ કરવાનો છે એવા સમાચાર ઘણા સમય પહેલા […]

Stree 2માં ‘સરકટા’ સાથે શ્રદ્ધા અને રાજકુમાર આતંક મચાવશે

Mumbai, તા.૨૦ અંતે ‘સ્ત્રી’ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોના ફૅન્સની આતુરતાનો અંત આવ્યો છે. હોરર કોમેડીનો ટ્રેન્ડ શરૂ કરનાર ફિલ્મની સિક્વલ ‘સ્ત્રી ૨’નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની રાહ જોવાઈ રહી હતી. ટ્રેલરમાં શ્રદ્ધા કપુર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીને જોઈ શકાય છે. ૨ મિનિટ અને ૫૪ […]