Rajkot: આશ્રમ માટે જમીન ખરીદવાના બહાને રૂ.3 કરોડની ઠગાઇમા સૂત્રધારના જામીન મંજૂર

ગૌશાળા – આશ્રમ બનાવવા માટે જમીનના બહાને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરોડોનું કૌભાંડ કર્યું હતું Rajkot,તા.03 જમીન – મકાનના બ્રોકરને આશ્રમ માટે જમીન ખરીદવાના બહાને રૂ.3 કરોડની છેતરપિંડી આચર્યાની  સ્વામી સાધુ આણી ટોળકીના આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં ઝડપાયેલા સૂત્રધાર સુરેશ ઘોરીને કોર્ટે જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ  […]

Rajkot: અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનાં પરિવારને ૩૫ લાખનું વળતર ચૂકવવા હુકમ

ઘુટું-ઉંચી માંડલ પાસે  ટ્રેલરએ બાઈક ને ઠોકરે લેતા યુવકનું મોત નીપજ્યું ‘તું Rajkot,તા.03 અકસ્માતમાં મૃત્યુ પામેલા માતા-પિતાના આધાર સ્થંભ યુવકનાં કલેઈમ કેસમાં વ્યાજ સહીત રૂ.૩૫ લાખનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે.વધુ વિગત મુજબ કોઠારીયા રોડ શ્રીનગર સોટ્રેલરસાયટીમાં રહેતા અને હાલ મોરબી જિલ્લાનાં ઘૂંટુ ગામમાં કંપનીમાં ડીજીટલ ઓપરેટર તરીકે નોકરી કરતા કુલદિપસિંહ જીતેન્દ્રભાઈ વાઘેલા (ઉ.વ.21) […]

Rajkot Airport પર Prime Minister Narendra Modiને વિદાય અપાઈ

Rajkot,તા.03 Prime Minister Narendra Modi સૌરાષ્ટ્રની ત્રણ દિવસની મુલાકાત પુરી કરીને આજે દિલ્હી જવા રવાના થયા હતા.  Narendra Modi સાસણગીરમાં વાઈલ્ડ લાઈફની બેઠકમાં હાજરી આપીને આજે હેલીકોપ્ટર મારફત Rajkotના હીરાસર વિમાની મથકે પહોંચ્યા હતા. અહી તેમને વિદાય આપવા ઉપસ્થિત BJPના 15 જેટલા અગ્રણીઓ તથા અધિકારીઓ સાથે એક મીનીટ જ રોકાઈને વિદાય લીધી હતી. આજે Narendra […]

Rajkot: Saurashtra Universityનો 59મો પદવીદાન સમારોહ કાલે

Rajkot તા.3 Saurashtra University નો 59મો પદવીદાન સમારોહ આવતીકાલે તા.4ને મંગળવારના રોજ બપોરના 3.30 કલાકે કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે આયોજીત કરવામાં આવેલ છે જેની તૈયારીઓને કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ પદ્વીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવેલ હતો પરંતુ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી નાદુરસ્ત તબીયતના […]

Rajkot માં ફેબ્રુઆરીમાં મિલકત વેંચાણમાં ઘટાડો

Rajkot ,તા.3 મહામાસ એ મિલકતોની ખરીદી તેમજ માંગલીક પ્રસંગો માટે શુભ ગણાય છે.ગત મહામાસ (ફેબ્રુઆરી) દરમ્યાન રાજકોટ શહેર જીલ્લામાં 12191 મિલકતોનું વેંચાણ થતા તેના દસ્તાવેજોનુ રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતાં તે પેટે રાજય સરકારને રૂ.755, 767.454 ની આવક થવા પામી છે. જેમાં સૌથી વધુ મિલકતોનું વેંચાણ શહેરનાં મોરબી રોડ વિસ્તારમાં થવા પામેલ છે. મિલકતોના ખરીદ […]

Rajkotમાં પત્નીના પૈસે માતાના નામે મિલ્કત લેતા પરિવારમાં થયો ડખ્ખો

મારા નામે ફ્લેટ કર્યો હોત તો હું તમને કાઢી ન મુકત’ કહેતાં જ પતિ વિફર્યો; સાસરિયા સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ Rajkot, તા.2 પતિ-પત્ની એ સંસારના બે પૈડા છે એ વાત હજારો વખત ચર્ચાઈ ચૂકી છે આમ છતાં આ બે પૈડા વચ્ચે અથડામણ થવાને કારણે સંસારરૂપી ગાડી પાટા પરથી ઉતરી ગયાના અનેક કિસ્સા બન્યા છે તેમાં […]

Rajkotમાં વ્યાજખોરે લેબર કોન્ટ્રાક્ટર પાસે 60 લાખની પઠાણી ઉઘરાણી કરી આપી ધમકી

માસિક 40 ટકાના વ્યાજે લીધેલા 5 લાખના 15 લાખ ચૂકવ્યા છતાં યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો Rajkot તા.2 રાજકોટ શહેરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી નહીં થવાથી વ્યાજખોરો બેફામ બન્યા છે. લેબર કોન્ટ્રાક્ટર યુવકે ધંધા માટે રૂ.5 લાખ માસિક 40 ટકા વ્યાજે લીધા હતા જેની સામે વ્યાજખોરને રૂ.15 લાખ ચૂકવી દીધા હતા. આમ છતાં વ્યાજખોરે વધુ રૂ.60 […]

Rajkot: વ્યાજખોરોના ત્રાસથી યુવાને કરેલા આપઘાત પ્રકરણમાં આરોપી જામીન મુક્ત

ઝેર પી જીવન ટૂંકાવી લેનાર યુવક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટના આધારે 10 વિરુદ્ધ ગુનો નોંધાયો’તો Rajkot, તા2 રાજકોટ શહેરમાં રહેતા અલ્પેશભાઈ કાનજીભાઈ સાકરીયા નામના યુવાને રેસકોસના બગીચામાં આવેલા શૌચાલય પાસે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું આ બનાવમાં મૃતક અલ્પેશભાઈના ભાઈ અરૂણભાઇ સાકરીયાએ સુસાઇડ નોટના આધારે જામનગર રોડ પર રહેતા સિદ્ધરાજસિંહ કિશોરસિંહ જાડેજા અને […]

Rajkot: લાઈટબિલની રકમ લેવા ગયેલા PGVCLના ઈજનેર ઉપર હુમલો

મકાનમાલિક ફોન કરતા `ગલીની બહાર નીકળીને બતાવો’, તેમ કહી ધસી આવેલા શખ્સે ફડાકા ઝીંક્યા Rajkot તા.2 રાજકોટની ભાગોળે મહિકા ગામે વીજ બિલની ઉઘરાણી માટે ગયેલા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર ઉપર મકાન માલિકે હુમલો કરતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે રેસકોર્સ રોડ ઉપર બહુમાળી ભવન ક્વાર્ટરમાં રહેતા અને પીજીવીસીએલમાં ત્રંબા સબ ડિવિઝન ખાતે જુનિયર ઈજનેર […]

Rajkotમાં દારૂની રેલમછેલ, પાંચ સ્થળેથી 104 બોટલ દારૂ સાથે ચાર ઝડપાયા

દારૂ, સ્કૂટર અને રીક્ષા મળી 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત: બે શખ્સની શોધખોળ Rajkot 2 રાજકોટમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડ્યા હોય તેમ અવારનવાર અવનવા કિમીયા કરી દારૂ ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે પોલીસ પોતાની સુઝબુઝથી બુટલેગરોના પ્રયાસો નિષ્ફળ બનાવી દારૂનો જથ્થો ઝડપી રહી છે. ત્યારે રાજકોટમાં જુદા-જુદા પાંચ સ્થળે પોલીસે દરોડા પાડી વિદેશી […]