Rajkot:સંત કબીર રોડ પરથી વિદેશી દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સ પકડાયા
સંત કબીર રોડ પરથી વિદેશી દારૂની ૧૮ બોટલ સાથે બે શખ્સ પકડાયા Rajkot,તા.15 શહેર પોલીસ બે સ્થળે વિદેશી દારૂના દોરડા પાડ્યા છે. જેમાં બામણબોર ગામ નજીક કારમાંથી શરાબની ૧૨૧ બોટલ અને સંત કબીર રોડ પરથી શરાબની ૧૮ બોટલ મળી, કાર અને શરાબની ૧૩૮ બોટલ મળી રૂ ૨ ૫૫ લાખના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને ઝડપી લીધા છે. […]