Rajkot:અગ્નિકાંડમાં એટીપી મુકેશ મકવાણાના જામીન મંજૂર કરતી સેશન્સ કોર્ટ
ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ ની જામીન અરજીની સુનાવણી હાથ ધરાશે Rajkot,તા.18 રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસ સેશન્સ કમિટ થયા બાદ સેશન્સ કોર્ટ દ્વારા એક પણ આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા નથી ત્યારે વધુ બે આરોપી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરે જેલ મુક્ત થવા સેશન્સ […]